Quality Standards

દાદાજી સિંગતેલ એટલે શુદ્ધતા, સ્વાદ અને સુગંધનો સમન્વય.
Best & Pure Test

રસાયણથી દૂર, સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર – દાદાજી સિંગતેલ
Double Filtered Oil

શુદ્ધતા જે સ્વાદ આપે, પરંપરા જે વિશ્વાસ આપે – દાદાજી સિંગતેલ
દાદાજી સીંગતેલ
પરંપરાગત શુદ્ધતાનું પ્રતીક
આપણા વડીલો જે ખાઈને તાજામાજા રહેતા, એ જ શુદ્ધતા, એ જ સ્વાદ અને એ જ પરંપરાનું પ્રતીક એટલે દાદાજી સિંગતેલ. જે માત્ર તેલ નથી, પણ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. એમાં છે સૌરાષ્ટ્રની ફળદ્રુપ જમીનનો સ્વાદ અને દેશી ઘાણીની સોડમ. એકવાર વાપરશો તો કહેશો કે, "ખાવું તો બસ દાદાજી સિંગતેલ!"
દાદાજી સીંગતેલ એટલે સ્વાદ, સ્વાસ્થ્ય અને શુદ્ધતાનો સમન્વય.

10+
Years Experience

૦૧ લીટર

૦૫ લીટર

૧૫ લીટર

૧૫ કિલો
+
Agriculture Products
%
Purity Guarantee
+
Years of Experience શુદ્ધ અને સાત્વિક
દાદાજી સિંગતેલ કઇ રીતે બને છે?
સૌરાષ્ટ્રની ફળદ્રુપ જમીનમાં પાકેલી શ્રેષ્ઠ G-20 મગફળીની પસંદગી કરવામાં આવે છે. તેને સૂર્યપ્રકાશમાં બરાબર તપાવીને ફોલવામાં આવે છે.
તે મગફળીનું સામાન્ય તાપમાને તેમજ પરંપરાગત ઘાણી પદ્ધતિથી પિલાણ કરવામાં આવે છે. પિલાણ સમયે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રખાય છે.
પિલાણ થઇને આવતા તેલને પહેલા ડબલ ફિલ્ટર કરવામાં આવે છે અને છેલ્લે કોટનના કપડા વડે ગાળીને પેકિંગને સીલ કરી દેવાય છે.
દાદાજી સિંગતેલમાં કોઇ પણ પ્રકારના રંગ, કેમિકલ, એસન્સ કે બીજા તેલની ભેળસેળ કરવામાં નથી આવતી.
આમ, ખેતરમાં પાકેલી મગફળીની શુદ્ધતા અને સ્વાદ કોઇ ભેળસેળ વિના સીધો તમારા રસોડા સુધી પહોંચે છે.
Quality Products
89%
Healthy Food
95%
ખેડૂતના ખેતરથી સીધું આપના ઘર સુધી

દાદાજી સિંગતેલ
સિંગતેલ ખાવ, સ્વસ્થ રહો
આપણા વડવાઓ સિંગતેલ જ ખાતા અને 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવતા. વળી જીવે ત્યાં સુધી કામ પણ કરતા. ઘરે તમારા મમ્મી પપ્પા ને પૂછજો એ લોકો માંડવી અને ગોળ ખાઇને જ મોટા થયા છે. આપણા માટે તો સિંગતેલ જેવું સર્વોત્તમ એકેય તેલ નથી. આપણું મુકીને બીજાની વાદે ચડવામાં જાજી મજા નથી. એટલે તમારા અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય માટે સિંગતેલ ખાવાનું રાખો.
અને હા, જે ખાવ તે શુદ્ધ ખાવ…
શુદ્ધતા
સ્વાસ્થ્ય
વિશ્વાસ

સંતોષની સાબિતી
અમારું ગૌરવ – અમારા ગ્રાહકો

Manoj Rangpariya
M. 79842 55546
મારા મિત્રએ આ તેલ સજેસ્ટ કર્યું. હવે હું બીજા લોકોને સજેસ્ટ કરું છું. એકવાર ટ્રાય કરો, પછી તમે પણ બીજાને કહેશો!

Ketan Suhagiya
M. 90163 19456
તેલ ખરેખર સારું છે. સ્વાદ અને સુગંધ એક નંબર.

Adv. Piyush Sutariya
M. 99257 48278
મારા મમ્મીને બહુ ચિંતા થતી કે સારું તેલ નથી મળતું, પણ દાદાજી સિંગતેલ મળ્યા પછી એમને સંતોષ થયો.

Nikunj Satani (Patel)_Khadi Surat
M. 88661 71770
અમે ઘણા વર્ષોથી દાદાજી સિંગતેલ જ ખાઇએ છીએ. અમારી નજર સામે અમે આ સિંગતેલ બનતા જોયું છે. દાદાજીનો કોઇ જવાબ નથી.

Chatur Ramani_Builder Surat
M. 99090 70319
અમે ઘણા વર્ષોથી દાદાજી સિંગતેલ જ ખાઇએ છીએ. અમારી નજર સામે અમે આ સિંગતેલ બનતા જોયું છે. દાદાજીનો કોઇ જવાબ નથી.

શોભાનાબેન હીરપરા
M. 99045 28091
From the Blog
News & Articles
Bringing Food Production Back To Cities
Lorem ipsum dolor sit amet, cibo mundi ea duo, vim
The Future of Farming, Smart Irrigation Solutions
Lorem ipsum dolor sit amet, cibo mundi ea duo, vim
We grow products with the organic farming
Lorem ipsum dolor sit amet, cibo mundi ea duo, vim
A Quick Solution to Low Milk Production in Zimbabwe
Lorem ipsum dolor sit amet, cibo mundi ea duo, vim
Winter wheat harvest organic gather nice moment
Lorem ipsum dolor sit amet, cibo mundi ea duo, vim
દાદાજી સિંગતેલ - જ્યાં પરંપરા મળે છે શુદ્ધતા સાથે
ગામડાનું તેલ હવે તમારા ઘેર – દરેક ભોજન માટે આરોગ્યપ્રદ પસંદગી

શરુઆતમાં થોડો ડાઉટ હતો, પણ એકવાર દાદાજી સિંગતેલ ટ્રાય કર્યું પછી હવે બીજું કોઇ તેલ ફાવતું નથી.